આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યમાં હિટવેવની શક્યતા પણ રહેલી છે.
Site Admin | માર્ચ 10, 2025 9:53 એ એમ (AM)
આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ રહે તેવી હવામાન વિભાગની આગાહી.
