આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પોર્ટસ મીટ માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી નોંધાવી શકાશે. જિલ્લાના લોકોને સ્પોર્ટસ મીટમાં જોડાવા જિલ્લા કલેક્ટર પ્રશિસ્ત પારિકે અપીલ કરી.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:44 પી એમ(PM) | ઓલિમ્પિક
આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે
