આકાશવાણીની યુટ્યુબ ચેનલ – આરાધના નવરાત્રીના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. આકાશવાણી આવતીકાલથી છ એપ્રિલ સુધી શ્રોતાઓને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે આરાધના ચેનલ દર્શકો માટે નવરાત્રિના સાર વિશે વિશેષ ભક્તિ કાર્યક્રમોની શ્રેણી રજૂ કરશે.
Site Admin | માર્ચ 29, 2025 9:11 એ એમ (AM)
આકાશવાણીની યુટ્યુબ ચેનલ – આરાધના નવરાત્રીના પવિત્ર અવસર પર ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરશે.
