ICC ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં આજે દુબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.જ્યારે આવતીકાલે લાહોરમાં ટુર્નામેન્ટના બીજા સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ગ્રુપ Bના વિજેતા દક્ષિણ આફ્રિકા સામે થશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે.
Site Admin | માર્ચ 4, 2025 9:27 એ એમ (AM)
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમિફાઇનલ દુબઇમાં રમાશે.
