ઇન્ડિયન પ્રીમયર લીગ- IPL ટી-20 ક્રિકેટની આઠમી મૅચ હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે રમાઈ રહી છે. ચેન્નઈમાં એમ.એ.ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં રમાતી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને બૉલિંગ પસંદકરી છે. ચેન્નઈની ટીમ ઋતુરાજ ગાયકવાડ અને બેંગ્લુરુની ટીમ રજત પાટીદારના સુકાની હેઠળ રમી રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 3 ઑવરમાં 0 વિકેટે 32 રન બનાવ્યા છે.
Site Admin | માર્ચ 28, 2025 7:46 પી એમ(PM) | ઇન્ડિયન પ્રીમયર લીગ
આઇપીએલની મેચમાં આજે ચૈન્નઇ સુપર કિગ્સે ટોસ જીતીને રોયલ ચેલન્જર્સ બેંગ્લોરને બેટીંગ સોંપી
