IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેલખનઉ સુપર જાયન્ટ્સનો 4 રનથી રોમાંચક વિજય થયો છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ 20 ઓવરમાં3 વિકેટે 238 રન બનાવ્યા હતા, 239 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સનીટીમે 20 ઓવરમાં 7 વિકેટે 234 રન બનાવ્યા હતા. આજે બીજા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સસામે પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | એપ્રિલ 8, 2025 7:44 પી એમ(PM)
આઇપીએલનીમેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે લખનૌ સુપર જાયન્ટસનો રોમાંચક વિજય
