ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 3:38 પી એમ(PM)

printer

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર અટવાયેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે નવેમ્બરમાં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે

આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર અટવાયેલા બે અમેરિકન અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરે નવેમ્બરમાં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.  સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે આ બંનેઅવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. પૃથ્વીથી 250 માઈલ ઉપરઆવેલા સ્પેસ સ્ટેશનથી ગઈકાલે રાત્રે જીવંત પત્રકાર પરિષદમાં અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમસ અને વિલમોરે જણાવ્યું હતું કે તેઓએ યુએસ ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરીછે.  આ બંને અવકાશયાત્રીઓ આ વર્ષે 5 જૂને સ્ટારલાઈનર સ્પેસ શટલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયાહતા અને આઠ દિવસમાં પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામીના કારણે તેઓ પાછા ફરીશક્યા ન હતા. તે બંને હવે ફેબ્રુઆરી 2025માં ક્રૂ-9 મિશન દ્વારા પાછા ફરે તેવીશક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ