પેરિસ ઑલિમ્પિકમાં અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. શ્રી બબુતાએ 630.1 સ્કોર કર્યો હતો. જ્યારે સંદીપ સિંહ 12મા સ્થાને રહેવા માટે ક્વાલિફાય રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.
Site Admin | જુલાઇ 28, 2024 8:08 પી એમ(PM)
અર્જૂન બબુતાએ ક્વાલિફિકેશન રાઉન્ડમાં સાતમા સ્થાને પુરૂષોની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં પોતાનું સ્થાન જમાવી લીધું
