અરૂણાચલપ્રદેશના નહરલાગુન ખાતે એક શાળામાં પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે અને બે વિદ્યાર્થીઓને ઇજા થઈ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ બનાવના સંદર્ભમાં શાળાના મકાન માલિક, આચાર્ય સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 5:51 પી એમ(PM) | Arunachal Pradesh | school tank | student death