ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 11:14 એ એમ (AM)

printer

અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે.

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને એક ઇન્ટરવ્યુ દરમિયાન યમુના નદીમાં ઝેર ભેળવવાના આરોપો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં નોટિસ ફટકારી છે.
અરવિંદ કેજરીવાલ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા સાથે ફરિયાદો પર પોતાનો જવાબ રજૂ કરશે. કમિશને કહ્યું કે, તેમણે દિલ્હી જળ બોર્ડના અહેવાલનો અભ્યાસ કર્યો છે જેમાં યમુનામાં કોઈ ઝેરીકરણનો ઉલ્લેખ નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ