અરવલ્લી જિલ્લા અદાલતે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇને લાંચ રૂશ્વત કેસમાં બે વર્ષની સજા કરી છે.. એએસઆઇ પર વર્ષ ૨૦૧૧માં, ફરિયાદી પાસે લાંચ માંગ્યાનો તેમની પર આક્ષેપ હતો. આ મામલે ફરિયાદીએ ફરિયાદ કરતાં ACBએ એએસઆઈને લાંચ લેતા પકડ્યા હતા. આ અંગે સરકારી વકીલ જે.એસ.દેસાઈએ વધુ વિગતો આપી..
Site Admin | ઓગસ્ટ 8, 2024 5:13 પી એમ(PM) | અરવલ્લી