ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 18, 2024 3:28 પી એમ(PM)

printer

અરવલ્લી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટે બાળસુરક્ષા વિભાગે અલગ અલગ ટુકડી બનાવી છે

અરવલ્લી જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટે બાળસુરક્ષા વિભાગે અલગ અલગ ટુકડી બનાવી છે. તાલુકાકક્ષાએ બનાવાયેલી એક-એક ટુકડી આગામી લગ્ન સમારોહમાં તપાસ કરશે. દરમિયાન જે સ્થળ પર બાળલગ્ન થતાં હશે ત્યાં કાર્યવાહી કરાશે. આ માટે બાળસુરક્ષા વિભાગે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. વિભાગે આ વર્ષે અત્યાર સુધીમાં 12 જેટલા બાળલગ્ન અટકાવ્યા છે. આ અંગે જિલ્લા બાળસુરક્ષા અધિકારી ડૉ. દિલીપસિંહ બિહોલાએ માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ