અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. હાલ ખેડૂતોએ બટાકા તેમજ ઘઉંના પાકનું વાવેતર કર્યું હોવાથી તેમની માંગ મુજબ,મોડાસાના માઝમ, શામળાજીના મેશ્વો, માલપુરના વાત્રક સહિતના જળાશયોમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોને લાભ થશે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 6:16 પી એમ(PM) | અરવલ્લી
અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે
