અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કે. એન. શાહ હાઇસ્કુલના મેદાનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં અંદાજે ૨૦થી વધારે ટીમ જોડાઈ છે, જેમાં વિજેતા થયેલ ખેલાડીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરાશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 8:52 એ એમ (AM) | અરવલ્લી