અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે. તેમણે સાત વીઘા જમીનમાં નવા પ્રકારના ડોલર ચણાનું વાવેતર કરીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે. ભવ્ય ચૌધરી નામના આ ખેડૂત અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:22 પી એમ(PM)
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ખેડૂતે ખેતીમાં સફળતા મેળવી છે
