ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ

અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી… સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને રમતગમત અધિકારીની કચેરી અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ હોકી સ્પર્ધા યોજવામાં આવી હતી… આ સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષની વયના નીચેના ભાઈઓ બહનોની ટીમોએ ભાગ લીધો હતો… મોડાસા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર દેવેન્દ્ર મીણાએ ટોસ ઉછાળી રમતની શરૂઆત કરવાની હતી….આ પ્રસંગે રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા સહિત રમતગમત સાથે જોડાયેલા કોચ ઉપસ્થિત રહ્યા હતા.. જિલ્લા કક્ષાની રમતમાં સારૂ પ્રદર્શન કરનાર રમતવીરોની પસંદગી રાજ્યકક્ષાની હોકી સ્પર્ધા માટે કરવામાં આવશે તેવી માહીતી જીલ્લા રમતગમત અધિકારી પ્રકાશ કલાસવાએ આપી હતી..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ