અમેરીકામાં, બોસ્ટનના ન્યાયાધીશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની સરકારી કર્મયારીઓને પ્રોત્સાહક રકમ આપીને ફરજીયાત નિવૃત્ત કરી દેવાની યોજના પર હંગામી સ્વરૂપે પ્રતિબંધ લાદી દીધો છે,
આ યોજના અમલમાં આવે તે પહેલાના કેટલાક કલાકો પહેલા આ આદેશ જાહેર કરાયો હતો. બોસ્ટન જિલ્લા ન્યાયાધીશ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં નિવૃત્તિ કાર્યક્રમની યોગ્યતા પર ટિપ્પણી કરાઇ નથી પરંતુ ન્યાયાધીશ દ્વારા વહીવટીતંત્રને સાંભળવા માટે અરજી કરવાની સમયમર્યાદા વધારી છે.
આ આદેશના પગલે કર્મચારીઓ કોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ પ્રારંભિક તબક્કે ટ્ર્મ્પની યોજના સામે જીત મળી છે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 2:49 પી એમ(PM) | અમેરીકા
અમેરીકામાં, બોસ્ટનના ન્યાયાધીશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પની સરકારી કર્મયારીઓને પ્રોત્સાહક રકમ આપીને ફરજીયાત નિવૃત્ત કરી દેવાની યોજના પર હંગામી સ્વરૂપે પ્રતિબંધ લાદી દીધો
