અમેરિકામાં, 64 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર US આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું, રીગન નેશનલ એરપોર્ટ નજીક રનવેની નજીક આ દુર્ઘટના ઘટી હોવાનું ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું..
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી. પોટોમેક નદીમાં જ્યાં પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા ત્યાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટના અંગેની વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 2:03 પી એમ(PM) | અમેરિકા
અમેરિકામાં, 64 લોકો સાથેનું એક પેસેન્જર વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર US આર્મી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે હવામાં અથડાયું હતું
