અમેરિકામાં મંદીનાં ભયને પગલે સોમવારે ભારતના ઇક્વિટી સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો હતો. સેન્સેક્સ 2 હજાર 222 પોઇન્ટ ઘટીને 78 હજાર 759 અને નિફ્ટી 662 પોઇન્ટ ઘટીને 24 હજાર 55 પર બંધરહ્યો હતો. શેરબજારમાં તીવ્ર કડાકાને પગલે રોકાણકારોને 16 લાખ કરોડ રૂપિયાનુંનુકસાન થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ-બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને441 લાખ કરોડ રૂપિયા થયું હતું.
Site Admin | ઓગસ્ટ 5, 2024 7:56 પી એમ(PM) | નિફ્ટી | સેન્સેક્સ
અમેરિકામાં મંદીનાં ભયને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં અઢી ટકાથી વધનો ઘટાડો
