અમેરિકામાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે પનામામાં 2 બાળક સહિત 5 લોકોના મોત થયાના અહેવાલ છે. રાષ્ટ્રીય નાગરિક સલામતી પ્રણાલીએ જણાવ્યું કે, ડૂબવાના કારણે ચાર અને ભૂસ્ખલનના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
ખરાબ વાતાવારણના કારણે પનામાના શિક્ષણ મંત્રાલયે આજે દેશભરમાં જાહેર અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે.
Site Admin | નવેમ્બર 6, 2024 7:40 પી એમ(PM)
અમેરિકામાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે પનામામાં 2 બાળક સહિત 5 લોકોના મોત થયાના અહેવાલ છે
