અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી છે કે જો તેઓ વૈશ્વિક વેપારમાં મુખ્ય ચલણ તરીકે યુએસ ડોલરને બદલવાનો પ્રયાસ કરશે તો તેમની નિકાસ પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વારંવાર કહ્યું કે, બ્રિક્સ દેશોએ વૈશ્વિક વેપારમાં
US ડોલરની ભૂમિકા જાળવી રાખવી જોઈએ નહીંતર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે. બ્રિક્સ દેશોના જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે
Site Admin | જાન્યુઆરી 31, 2025 2:54 પી એમ(PM) | ડોનાલ્ડ ટ્રમ્પે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર બ્રિક્સ દેશોને ચેતવણી આપી
