યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની યોજનાની ઔપચારિક જાહેરાત કરતા આજે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા. સેન્સેક્સ ચારસો કરતાં વધુ પોઈન્ટ ઘટીને 76,850ની આસપાસ કારોબાર કર્યો હતો ..નિફ્ટી 115 પોઈન્ટ ઘટીને 23,266 પર કારોબાર કરી રહ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 2:25 પી એમ(PM) | સેન્સેક્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સ્ટિલ પર ટેરિફ વધારવાની જાહેરાતના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો
