અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા મિશિગનના પ્રચાર કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયા હતા. આ પ્રચારકાર્યક્રમને રાજ્યમાં વહેલા મતદાનના પ્રરંભ તરીકે જોવાઈ રહ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સ્પર્ધામાં કટ્ટર હરિફાઈ જોવા મળી રહી છે. કમલાહેરિસનો હેતુ મતદારોને એકત્ર કરવાનો છે, ખાસ કરીને એવા ઉપનગરિય સમુદાયો જ્યાં ઓબોમાની પકડ મજબૂત રહી છે.
Site Admin | ઓક્ટોબર 27, 2024 7:27 પી એમ(PM)
અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા મિશિગનના પ્રચાર કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે જોડાયા હતા
