અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એલિસ સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ તરીકે કેબિનેટ સ્તરનું પદ આપવાની જાહેરાત કરી છે. સૂસીવિલ્સ બાદ એલિસ સ્ટેફનિક ટ્રમ્પના મંત્રીમંડળ માટે નામાંકિત થનારા બીજા વ્યક્તિ છે.
સ્ટેફનિકના પદને સેનેટ દ્વારા મંજૂર કરવાની જરૂર છે. જ્યારે સ્ટાફના પ્રમુખને તેની જરૂર નથી. અગાઉ સ્ટેફનિકે ગાઝા યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની ટીકાના કારણે સંયુક્ત રાષ્ટ્ર પર યહૂદી વિરોધી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
Site Admin | નવેમ્બર 12, 2024 9:42 એ એમ (AM) | ડૉનાલ્ડ ટ્રમ્પે
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે એલિસ સ્ટેફનિકને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ તરીકે કેબિનેટ સ્તરનું પદ આપવાની જાહેરાત કરી
