અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં મૃત્યુ થયા હતા. લેબર ડે વીક-એન્ડ દરમિયાન તેઓ આર્કાન્સાસમાં કાર પુલિંગ દ્વારા બેન્ટોવિલે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને પગલે એસયુવીમાં આગ લાગતા પ્રવાસીઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકો હૈદરાબાદ અને તામિલનાડુના હતા.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:20 પી એમ(PM)
અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સાંકળતા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોનાં મૃત્યુ થયા
