અમેરિકાના કેલિફોર્નિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પહેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રેલી સ્થળથી લગભગ એક માઈલ દૂરથી આ વ્યક્તિ પકડાયો હતો. જેની પાસેથી નકલી પ્રવેશ પત્ર અને બંદૂક મળી આવી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 49 વર્ષીય વેમ મિલર તરીકે થઈ છે, જે લાસવેગાસનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે આ જ સ્થળે શ્રી ટ્રમ્પ પર બે વખત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:20 પી એમ(PM)
અમેરિકાના કેલિફોર્નિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલી પહેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
