અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુરોપ અને તેના નેતાઓ પર ભારે આકરા પ્રહારો કર્યા છે, અને તેમના પર વાણી સ્વાતંત્ર્યને દબાવવા, ગેરકાયદેસર સ્થળાંતરને રોકવામાં નિષ્ફળ જવા અને તેના કેટલાક મૂળભૂત મૂલ્યોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે મ્યુનિક સુરક્ષા પરિષદમાં બોલતા, શ્રી વાન્સે કહ્યું કે, યુરોપિયન રાજકારણ મીડિયા સેન્સરશીપ, રદ કરાયેલી ચૂંટણીઓ અને રાજકીય શુદ્ધતાથી સંક્રમિત છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 3:16 પી એમ(PM)
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુરોપ અને તેના નેતાઓ પર ભારે આકરા પ્રહારો કર્યા છે
