અમેરિકાથી પરત મોકલવામાં આવેલાં 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા હતા.
અમારા પ્રતિનિધી જણાવે છે કે, અમદાવાદ પોલીસ દ્વારા તમામ નાગરિકોને તેમનાં ઘરે સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અગાઉ, સ્થાનિક ગુનાશાખામાં તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે યાદી અગાઉથી અમૃતસરથી આવી હતી, તે પ્રમાણે તમામ નાગરિકોને બહાર લઈ જવામાં આવ્યા હતા.
આ મુસાફરોમાં મોટા ભાગના યુવાનો છે. જેમાં એક પરિવારનો પણ સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદના મદદનીશ પોલિસ કમિશનર આર ડી ઓઝાએ આ માહિતી આપીઃ
Site Admin | ફેબ્રુવારી 6, 2025 3:06 પી એમ(PM) | અમેરિકા
અમેરિકાથી પરત મોકલવામાં આવેલાં 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા
