ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 7:56 પી એમ(PM)

printer

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ત્રણ તાલિબાનો પર જાહેર કરેલું 10 મિલિયન ડોલરનું ઇનામ પાછું ખેંચી લીધું છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ત્રણ તાલિબાનો પર જાહેર કરેલું 10 મિલિયન ડોલરનું ઇનામ પાછું ખેંચી લીધું છે. જેમાં ગૃહમંત્રીના નામનો પણ સમાવેશ થાય છે, જે હક્કાની નેટવર્કના વડા છે. એવું માનવામાં આવે છે કે આ જૂથે અફઘાનિસ્તાનની પાછલી સરકાર પર લોહિયાળ હુમલાઓ કર્યા હતા.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીએ કાબુલમાં મીડિયાને જણાવ્યું હતું કે અમેરિકા સરકારે હક્કાની, અબ્દુલ અઝીઝ હક્કાની અને યાહ્યા હક્કાની પર જાહેર કરાયેલા ઇનામ પાછા ખેંચી લીધા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ