ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 30, 2025 9:39 એ એમ (AM)

printer

અમેરિકન લોકશાહીના કાયદા નિર્માતા RO ખન્નાએ જાહેરાત કરી કે, રિપબ્લિકન સહયોગી રિચ મેકકોર્મિક તેમની સાથે દ્વિપક્ષીય કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયાના સહ-અધ્યક્ષ તરીકે જોડાશે

અમેરિકન લોકશાહીના કાયદા નિર્માતા RO ખન્નાએ જાહેરાત કરી કે, રિપબ્લિકન સહયોગી રિચ મેકકોર્મિક તેમની સાથે દ્વિપક્ષીય કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયાના સહ-અધ્યક્ષ તરીકે જોડાશે.
તેઓ માઈક વોલ્ઝનું સ્થાન લેશે. માઇક વોલ્ઝ હવે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત થયા છે. પ્રતિનિધિઓ એન્ડી બાર અને માર્ક વીસી ઉપ-અધ્યક્ષ તરીકે સેવારત રહેશે.
બ્રેડ શેરમન, જેમણે અગાઉ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, તેઓ સેવા આપવાનું યથાવત રાખશે. ભારત સાથે મજબૂત ભાગીદારી તેમના અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ