ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 7:19 પી એમ(PM) | અમૂલ ડેરી

printer

અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો

અમૂલ ડેરીએ અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટનાં ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશ્યિલનાં એક લિટરનાં પાઉચનાં ભાવમાં એક-એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. દૂધનાં ભાવમાં ઘટાડો આજથી લાગુ કરાયો છે.
અમૂલ ટી સ્પેશિયલ દૂધનો એક લીટરનો જૂનો ભાવ 62, અમૂલ ગોલ્ડનો 66 અને અમૂલ તાજાનો 54 રૂપિયા હતો. જે હવે નવા ભાવ પ્રમાણે અમૂલ ટી સ્પેશિયલ 61, અમૂલ ગોલ્ડ 65 અને અમૂલ તાજાનો ભાવ 53 રૂપિયા થશે. અમૂલ ડેરીએ તેની ત્રણેય પ્રોડક્ટ ભાવમાં એક-એક રૂપિયા ઘટાડો કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ