અમરેલીના ધારી ખાતે સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી હતી..તેમણે કહ્યું હતું કે 28 લાખ પરિવારો સીધા કે આડકતરા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે.. સૌથી વધારે વિદેશી હૂંડિયામણ રળી આપતા વ્યવસાયને ફરી બેઠો કરવાની માંગણી શક્તિસિંહે કરી હતી..
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:35 પી એમ(PM)