જમ્મુમાં આવેલ ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાએ જતા 1 હજાર 771 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ આજે વહેલી સવારે કાશ્મીર ઘાટી જવા રવાના થયો છે.યાત્રાળુઓ આજે વહેલી સવારે 63 વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા. જેમાં અંદાજિત 1 હજાર 2૦૦ થી વધારે પુરૂષો, ૪૦૦ મહિલા સહિત અન્ય શ્રધ્ધાળુઓનો સમાવેશ થાય છે. આ શ્રદ્ધાળુઓ બાલતાલ બેઝ કેમ્પ અને પહેલગામ બેઝ કેમ્પનાં માર્ગથી મુસાફરી કરશે.
Site Admin | જુલાઇ 27, 2024 2:50 પી એમ(PM) | અમરનાથ યાત્રાળુ
અમરનાથ યાત્રાળુઓ આજે વહેલી સવારે ૬૩ વાહનોના કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા હતા
