અમદાવાદ સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામને કારણે 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે .જે અમદાવાદ સ્ટેશન પર જશે નહી. ટ્રેનોના સમયપત્રક મુજબ મુસાફરોની સુવિધા માટે વટવા સ્ટેશનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા વિવિધ સ્થળો માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 6:59 પી એમ(PM) | ટ્રેન
અમદાવાદ સ્ટેશન પર રિડેવલપમેન્ટ કામને કારણે 3 માર્ચ 2025 થી આગામી સૂચના સુધી દરભંગા-અમદાવાદ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન વટવા સ્ટેશન પર ટૂંકાવવામાં આવશે
