અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસના કામો, સીપીઓએચ વર્કશોપ અને રનિંગ રૂમ વટવાનું રેલવે બોર્ડના સભ્યો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.
રેલવે બોર્ડના સભ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગના અનિલ કુમાર ખંડેલવાલે અમદાવાદ મંડળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માટેની અધિકારીઓને સૂચના પણ અપાઇ હતી.
Site Admin | જુલાઇ 28, 2024 7:34 પી એમ(PM)