ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:52 એ એમ (AM)

printer

અમદાવાદ સહિતનાં 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું

રાજ્યના અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 40 ડિગ્રી સેલ્સિયલથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 42.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41 ડિગ્રી, પોરબંદરમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડિસામાં 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આજે કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદરમાં રેડ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર સહિતનાં સાત જિલ્લામાં ઓરેન્ટ એલર્ટ જાહેર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ