ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 6, 2024 3:46 પી એમ(PM) | મેટ્રો ટ્રેન

printer

અમદાવાદ વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે આઠમી ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી

અમદાવાદ વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે આઠમી ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે. આટ્રેનનું સમયપત્રક ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઇટ્ પર ઉપલબ્ધ છે. થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે 06.ને 20 કલાકે ઉપડશે.