ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 9, 2024 10:35 એ એમ (AM) | QR કોડ

printer

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે, આ નવી પહેલ હેઠળ, અમદાવાદ મંડળના અમદાવાદ, મણિનગર, અસારવા, સાબરમતી તથા ગાંધીગ્રામ સ્ટેશનોના તમામ આરક્ષિત અને બિનઆરક્ષિત ટિકિટ કાઉન્ટરો પર ડીજીટલ માધ્યમથી નાણા ચૂકવી શકાશે. આ પ્રકારની ડિજિટલ ચુકવણી પ્રણાલીને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મંડળે તેનો વિસ્તાર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ