અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે દિવાળીમાં ફરવા જતાં પરિવારને વેકેશન પ્લાન અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.પોલીસ કમિશનરે સોશિયલ મીડિયામાં પ્રવાસની તસ્વીરો અપલોડ કરવાનું ટાળવું જોઈએ.તેવી સલાહ પણ શહેરીજનોને આપી છે.મલિકે જણાવ્યું કે,સ્પેશિયલ બ્રાન્ચના વોચ ગ્રુપના લગભગ 90 સભ્યો સિવિલ યુનિફોર્મમાં અને ખાનગી વાહનોમાં શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરશે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 3:06 પી એમ(PM) | અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક