ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 7:36 પી એમ(PM) | કોલંબિયા

printer

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેટમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. 11મી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલમ્બિયા ખાતે 17 થી 23 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે બેડમિંટન રમત માટે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જેમણે બેડમિંટન મહિલા સિંગલમાં સુવર્ણ અને બેડમિંટન મિક્ષ ડબલ્સમાં સુવર્ણ એમ બે સુવર્ણ ચંદ્રકો જીતનાર પ્રથમ મહિલા બન્યા છે. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં અલગ અલગ 14 જેટલા દેશો અને 3 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ