અમદાવાદ જિલ્લામાં વધતી જતી વસ્તી અને વધતા વાહનો સામે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ વર્ષે જીવલેણ અકસ્માતમાં લગભગ 24 % જેટલો ઘટાડો નોંધાયો છે.શહેરના ટ્રાફિક ડીસીપી સફીન હસને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 9, 2024 10:36 એ એમ (AM) | ટ્રાફિક