ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:27 પી એમ(PM)

printer

અમદાવાદ ગ્રામીણ મેજિસ્ટ્રેટ કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ડોકટર સંજય પટોળીયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

અમદાવાદ ગ્રામીણ મેજિસ્ટ્રેટ કોર્ટે ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપી ડોકટર સંજય પટોળીયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત પોલીસની ગુના શોધક શાખા એ ડોકટર સંજય પટોળીયાની ધરપકડ કરીને આજે તેમને  મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં વધુ તપાસ માટે તપાસ સંસ્થાએ 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાની રજૂઆત કરી હતી. દરમિયાન આ જ કેસમાં અન્ય આરોપી રાજ શ્રીકોઠારીની આગોતરા જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે નાકરી કાઢી છે. અદાલતના આ દેશનાપગલે પોલીસ આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી શકે છે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ