ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 22, 2025 7:21 પી એમ(PM)

printer

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર, જવલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તલવાર, બંદૂક, ખંજર, જવલનશીલ સામગ્રી જેવા હથિયારો રાખતા લોકો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આવા ઘાતક હથિયારો સાથે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોટો અને વિડિઓ પોસ્ટ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વોટ્સએપ નંબર 63596 25365 પર આ અંગે ફરિયાદ નોંધાવી શકે છે. નાગરિકો આવા ઘાતક હથિયારો રાખતા વ્યક્તિઓના નામ, ફોટા, વિડિઓ, સરનામા મોકલી શકે છે. આ ફરિયાદના આધારે પોલીસ આવી વ્યક્તિઓ સામે કાર્યવાહી કરશે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ