અમદાવાદ આર.ટી.ઓ. ખાતે આવતા કર્મચારીઓ અને અરજદારોએ આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. હેલ્મેટ નહિં પહેરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવશે.
સુભાષબ્રિજ સહિતની આર.ટી.ઓ.એ એક પરિપત્ર બહાર પાડીને પોતાના કર્મચારીઓ અને જાહેર જનતાને હેલ્મેટના કાયદાનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:46 એ એમ (AM)