ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 9:34 એ એમ (AM) | દુર્ગા પૂજા

printer

અમદાવાદમાં વસતા બંગાળી લોકો દ્વારા ગઈકાલે અનેક સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

અમદાવાદમાં વસતા બંગાળી લોકો દ્વારા ગઈકાલે અનેક સ્થળોએ દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનમા આંબલી વિસ્તારના દુર્ગા પૂજામાં સહભાગી થઈ દુર્ગા માની આરતી કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ