અમદાવાદમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી ખાતે માર્ગ સલામતી અને સુરક્ષા અંગે સેમિનાર યોજાયો હતો.આ ક્રાર્યક્રમમાં ભારત સરકારનાં રોડ સલામતીનાં સભ્ય અમિત ખત્રીએટ્રાફિક સલામતી સંબંધિત મુદ્દાઓને આવરી લઈને યુવાનોને ટ્રાફિકનાં સુચારૂ સંચાલનનાંસહયોગ કરવા અનુરોધ કર્યો છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિતકાર્યક્રમમાં પોલીસ કમિશનરશ્રીએ સુરત હવે ટ્રાફિક નિયમોના પાલનમાં દેશમાં નંબર વનબને તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:16 પી એમ(PM)