અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘ પેથેકોનબીજે – ૨૦૨૫’માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર્સના દર્દી પ્રત્યેના દરેક નિદાનમાં પેથોલોજી અને રેડિયોલોજીના રિપોર્ટ્સનું ખૂબ મહત્ત્વ છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,અર્બન પી.એચ.સી.માં અગાઉ ૧૭ ટેસ્ટ કરવામાં આવતા હતા, જ્યારે હવે ૬૩ જેટલા ટેસ્ટ થાય છે.
તેમણે ઉમેર્યુ હતું કે રાજ્યમાં ૪૦ મેડિકલ કોલેજ છે આગામી સમયમાં વધુ ૧૦ મેડિકલ કોલેજ રાજ્યને મળશે તેમ પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:02 એ એમ (AM) | બી.જે.મેડિકલ