અમદાવાદમાં પાન મસાલાના ધંધા સાથે સંકળાયેલા જૂથ પર રાજ્ય જીએસટીના દરોડામાં અંદાજે 5 કરોડની કરચોરી બહાર આવી છે.
અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલ પાન મસાલા ઈલાયચીનું ઉત્પાદન કરતાં બે જૂથ તેમ જ સરખેજ-અસલાલીમાં દસ સ્થળોએ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે.પ્રાથમિક તપાસમાં અંદાજે પાંચ કરોડની કરચોરી બહાર આવી હોવાનું જાણવા મળ્યું છે. દરોડાની કામગીરી હજુ ચાલી રહી છે.
Site Admin | જાન્યુઆરી 5, 2025 7:23 પી એમ(PM)