અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે.
પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશનાં પિન્ડાના ખેડૂત પરિવારના ૧૩ મહિનાના દીકરાની શ્વસનનળીમાં મગફળીનો દાણો અને સુરેન્દ્રનગરના એક કારીગરનો અઢી વર્ષનો દીકરો રાસબરીનું બીજ ખાઇ જતાં તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 14, 2024 3:19 પી એમ(PM)
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકોની શ્વસનનળી અને અન્નનળીમાં આવેલા અવરોધને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે
