અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. નોઇડા ખાતે યોજાયેલી નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં નેનાએ શાનદાર પ્રદર્શન કર્યું.નેનાએ અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ 4 સુવર્ણ અને એક રજત ચંદ્રક જયારે રાષ્ટ્રીય સ્તરે 2 સુવર્ણ, 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રક જીતીને અમદાવાદની નામ રોશન કર્યું છે.
Site Admin | માર્ચ 27, 2025 10:23 એ એમ (AM)
અમદાવાદની નેના દેસાઈએ નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
